CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જે પદ્ધતિ દ્રારા મનુષ્યના ઉપયોગ માટે જીવંત પદાર્થોનો ઉપયોગ કરાય છે.
બયોટેકનિલોજી
જીવવિજ્ઞાન
વનસ્પતિ શાસ્ત્ર
બાયોઇંફોમેટીક્સ
કેટલિક યીસ્ટની જાતિમાં આથવણ દરમિયાન કયો નકામો પદર્થ ઉત્પન્ન થાય છે ?
ઑક્સિજન
મિથેન
આલ્કોહોલ
કાર્બન ડાયૉક્સાઈડ
C.
આલ્કોહોલ
બ્રેડમાં આવતો અર્ધગળ્યો સ્વાદ તેમાં રહેલ ........... અવશેષને કારણે છે ?
ઑક્સિજન
મિથેન
કાર્બન ડાયૉક્સાઈડ
આલ્કોહોલ
બ્રેડ, ચીઝ, બીયર અને વાઈનના ઉત્પાદનમાં કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે ?
અવઘટન
આથવણ
શ્વસન/જલવિભાજ
વિઘટન
નીચેનામાંથી ટ્રાન્સજીનિક વનસ્પતિનું ઉદાહરણ કયું છે ?
Bt ટોમેટો
Bt કોટન
ટોમેટો
કોટન