CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શુક્રપિંડનો વિકાસ ક્યાં શરૂ થાય છે ?
ઉદરગુહામાં
ઉરસગુહામાં
વૃષણકોથળીમાં
આપેલ પૈકી એક પણ નહી
કોણ શુક્રપિંડને અનેકા ખંડોમાં વિભાજીત કરે છે ?
કૉપર્સ લ્યુટિયમ
વૃષણ કોથળીમાં
ટ્યુનિકા આલ્બુજેનિયા
આપેલ તમામ
શુક્રપિંડ કેટલુ લાંબું છે ?
4 સેમી
5 સેમી
6 સેમી
7 સેમી
શુક્રકોષની ઉત્પત્તી ક્યાં થાય છે ?
શુક્રોત્પાદનલિકામાં
કૉર્પસ લ્યુટિયમમાં
વૃષણકોથળીમાં
ટ્યુનિકા આલ્બુજેનિયા