CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કઈ ગ્રંથી અગ્રમગજના ભાગે આવેલ આંતરમસ્તિષ્ક્નું તળિયું બનાવે છે ?
પિટ્યુટરી
પિનીયલ
હાયપોફિલિસિયલ
થાયમસ
થેલેસમ અને તૃતીય મસ્તિષ્કગુહાની નીચે કઈ ગ્રંથી આવેલી છે ?
થાઈરોઈડ
હાયપોથેલેમસ
પિટ્યૂટરી
પિનીયલ
ચેતાસ્ત્રાવ કોષોના સમૂહો ઉત્તેજીત થઈને જે સ્ત્રાવ કરે છે, તેને શું કહેવાય છે ?
અંત:સ્ત્રાવ
ઉત્સેચક
હાયપોફિસિયલ નિવહિકા
ચેતાઅંત:સ્ત્રાવ
GH અંત:સ્ત્રાવને ઉત્તેજીત કરતો અંતઃસ્ત્રાવ કયો છે ?
TSH-RH
STH-RH
ACTH-RH
STH