CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વૃદ્ધિ ફળસ્વરૂપ ............ માં વધારો થાય છે.
સંખ્યા
શુષ્ક વજન
શુષ્ક કદ
ઘેરાવો
એકદળી વનસ્પતિના ગાંઠના વિસ્તારમાં ............. વર્ધનશીલ પેશી આવેલી છે.
પાર્શ્વસ્થ
આંતરવિષ્ટ
અગ્રસ્થ
આપેલ તમામ
B.
આંતરવિષ્ટ
વૃદ્ધિના માપન માટેનો માપદંડ કયો છે ?
કદ
સંખ્યા
વજન
આપેલ તમામ
વૃદ્ધિના કયા તબક્કામાં રસધાનિનું કદ વધે છે ?
કોષનિર્માણ
કોષવિતરણ
કોષવિભેદન
A અને B બંને
વૃદ્ધિ માટે ઈષ્ટતમ તાપમાન કયું ?
0 to 280 C
28 to 300 C
25 to 300 C
0 to 300 C