જન્યુઓમાં હંમેશા કેવાં રંગસુત્રો હોય છે ? from જીવવિજ્ઞાન સજીવોમાં પ્રજનન Class 12 GSEB - Gujarati Medium

Chapter Chosen

સજીવોમાં પ્રજનન

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 4

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

જન્મ, વૃદ્ધિ, મૃત્યુ અને સંતતિનિર્માણ તેમજ જીવસાતત્ય જાળવવા કઈ દેહધાર્મિક ક્રિયા પ્રભાવી સ્વરૂપે મળે છે ?

  • પોષણ

  • પ્રજનન

  • પાચન 

  • પ્રચલન


કઈ પ્રજનનનીક્રિયામાં સંતતિનિર્માણ માટે એક જ સજીવની જરૂર પડે છે ?

  • અવખંડન

  • વાનસ્પતિક 

  • અલિંગી

  • લિંગી


કયા પ્રજનની ક્રિયામાં બે વિજાતીય સજીવો જરૂરી હોય છે ?

  • અવખંડન

  • વાનસ્પતિક 

  • અલિંગી

  • લિંગી


આલિંગી પ્રજનન કેવા સજીવોમાં જોવા મળે છે ?

  • એકકોષીય
  • દ્વીકોષીય

  • બહુકોષીય

  • A અને C બંને


Advertisement

જન્યુઓમાં હંમેશા કેવાં રંગસુત્રો હોય છે ?

  • એકકીય

  • ચતુષ્કીય

  • દ્વિકિય 

  • ત્રિકીય


A.

એકકીય


Advertisement
Advertisement