CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પરાગરજમાં મોટા અનિયમિત આકારના કોષકેન્દ્વને ................... કહે છે.
બીજાણુજનકીય કોષકેન્દ્વ
વાનસ્પતિક કોષ
પ્રદેહીય કોષકેન્દ્વ
જનનકોષ
મહાબીજાણુ માતૃકોષમાંથી શું નિર્માણ થાય છે ?
ભ્રૂણપુટ
પરાગરજ
પ્રદેહીય કોષકેન્દ્વ
પોષક સ્તર
નીચે આપેલા અંગો પૈકી કોને નર પ્રજનન-અંગ કહેવામાં આવે છે ?
દલચક્ર
વજ્રચક્ર
સ્ત્રીકેસરચક્ર
પુંકેસરચક્ર
D.
પુંકેસરચક્ર
અંડક નાના દંડ વડે જરાયુ સાથે જોડાયેલું છે, તે રચના શાનાથી ઓળખાય છે ?
બીજકેન્દ્વો
અંડનાલ
પ્રદેહ
નાભિ
પરાગાશય સામાન્ય રીતે ............ ધરાવે છે.
એક લઘુબીજાણુધાની
બે લઘુબીજાણુધાની
પ્રદેહીય લઘુબીજાણુધાની
ચાર લઘુબીજાણુધાની