CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આકૃતિમાં દર્શાવેલ w, x, y અને z નાં સાચાં નામ આપો.
w-પ્રતિધ્રુવિય કોષ, x-પુંજન્યુઓ, y-ફલિતાંડ z–બીજાંડકાંડ
w-પુંજન્યુ, x-પ્રતિધ્રુવિય કોષ, y-અંડકોષ, z-પરાગનલિકા
w-દ્ધિતિય કોષકેંદ્ર, x-સહાયક કોષ, y-અંડ્કકોષ, z-અંડકાવરણ
w-સહયક કોષ, x-દ્ધિતિય કોષકેન્દ્ર, y-અંડપ્રસાધન, z-અંડકાવરણ
અગ્રસ્થ કોષોને 16 કોષોમાં ફેરવવા માટે જરૂરી વિભાજનોનોસાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે ?
આયામ વિભાજન→ પ્રથમ વિભાજનને કાટખુણે આયામ વિભાજન→ અનિપ્રસ્થ વિભાજન પરિધવર્તી વિભાજન
આયામ વિભાજન→ અનિપ્રસ્થા વિભાજન→ પરિધવર્તી વિભાજન
A.
ભાગ માટે આપેલ વિધાનો x, y અને z ના સંદર્ભમાં કયો વિકલ્પ સંપુર્ણ સાચો ગણાય ?
વિધાન X : પુષ્પો આકર્ષક રંગ તથા વાસ ધરાવે છે.
વિધાન Y : પરાગરજ નાની, સૂકી અને હલકી હોય છે.
વિધાન Z : ભાંગા પવનપરાગિન વનસ્પતિ છે.
વિધાન X, Y બંને સાચાં છે. વિધાન Z એ વિધાન Y માટેનું સાચું કારણ છે.
વિધાન X સાચું છે અને Y ખોટું છે, વિધાન Z એ વિધાન X માટેનુ સાચું કારણ છે.
વિધાન X ખોટુ છે અને Y સાચું છે. વિધાન Z એ વિધાન Y માટે સાચુ કારણ છે.
વિધાન X અને Y બંને ખોટા છે. વિધાન Z ને વિધાન X અને Y સાથે કોઈ સંબંધ નથી.
નિલંબની રચના કયા કોષોમાંથી થાય છે ?
અધોવર્ધક કોષોમાંથી થાય છે.
બીજાંડાછીદ્રની નજીક આવેલા તલસ્થ કોષ સિવાયના તલસ્થ કોષોમાંથી થાય છે.
બે તલસ્થ કોષોમાંના કોઇ પણ તલસ્થ કોષોમાથી થાય છે.
બીજાંડછીદ્રની નજીક આવેલા તલસ્થ કોષોમાંથી થાય છે.
લઘુબીજાણુ માતૃકોષમાંથી નર જન્યુજનકના સંપૂર્ણ વિકાસ થવા માટે જરૂરી ક્રિયા .....
બે અર્ધીકરણ અને એક સમભાજન
એક અર્ધીકરણ અને એક સમભાજન
બે સમભાજન
એક અર્ધેકરણ અને બે સમભાજન