Chapter Chosen

ચુંબકીય અને દ્વવ્ય

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 3

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
M જેટલી ચૂંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા ચૂંબકને H જેટલી તીવ્રતાના ચૂંબકીયક્ષેત્રમાં નું કોણાવર્તન કરાવવા કરવું પડતું કાર્ય.............
  • MH

  • 2MH

  • bold 2 bold πMH
  • શૂન્ય


D.

શૂન્ય

Tips: -

bold W bold space bold equals bold space bold minus bold MB bold space open parentheses bold cos bold space bold theta subscript bold 2 bold space bold minus bold space bold cos bold space bold theta subscript bold 1 close parentheses

bold space bold space bold space bold equals bold space bold minus bold MB bold space open parentheses bold cos bold space bold 360 bold degree bold space bold minus bold space bold cos bold space bold 0 bold degree close parentheses

bold space bold space bold space bold equals bold space bold minus bold space bold MB bold space open parentheses bold 1 bold space bold minus bold space bold 1 close parentheses bold space bold equals bold space bold 0

Advertisement
બે અલગ કરેલા બિંદુવત્ ધ્રુવો જેમના ધ્રુવમાન 30 Am અને 60 Am છે. તેમને 0.3 m અંતરે મૂકેલા છે તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ ........ 
  • bold 2 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 3 end exponent bold space bold N
  • bold 2 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 5 end exponent bold space bold N
  • bold 2 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 4 end exponent bold space bold N
  • bold 2 bold space bold cross times bold space bold 10 to the power of bold 5 bold space bold N

2.5 J T-1 મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ગજિયા ચૂંબકને 0.2 T ના ચૂંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આ ચૂંબકને ક્ષેત્ર દિશાની સાપેક્ષમાં સમાંતરથી પ્રતિસમાંતર ભ્રમણ કરાવવા માટે ................... કાર્ય કરવું પડે.
  • 0.5 J

  • 1 J

  • 2.0 J

  • શૂન્ય


નીચેનામાંથી કઈ રાશિ સદિશ નથી ?
  • ચૂંબકીય ડાઈપોલ મોમેન્ટ

  • ટોર્ક

  • ચૂંબકીય ધ્રુવનું ધ્રુવમાન

  • પૃથ્વીના ચૂંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક


એક ગજિયા ચૂંબકને તેનો ઉત્તર ધ્રુવ ઉત્તરમાં રહે તેમ ઉત્તર દક્ષિણ મૂકવામાં આવ્યો છે. તો શૂન્ય ચૂંબકીય ક્ષેત્ર ધરાવતા બિંદુઓ ચૂંબકના કેન્દ્રથી કઈ દિશામાં હશે ?
  • ઉત્તર-દક્ષિણ

  • પૂર્વ-પશ્ચિમ

  • ઉત્તર-પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ

  • ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ


Advertisement