R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓને વિદ્યુતભારિત કરીને એકબીજા સાથે તારથી જોડવામાં આવે છે. આથી ગોળાઓ પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર ................. છે.
1 cm અને 2 cm ત્રિજ્યાવાળા બે ગોળાઓને અનુક્રમે વિદ્યુતભાર વડે વિદ્યુતભારિત કરેલ છે. જો આ ગોળાઓને તાર વડે જોડવામાં આવે તો નાના ગોળા પરનો વિદ્યુતભાર ગણો.
Advertisement
20 cm અને 10 cm ત્રિજ્યાની બે ધાતુની કવચોને વાહક તાર વડે જોડતાં સામાન્ય સ્થિતિમાન કેટલું થાય ? દરેક કવચ પર ધન વિદ્યુતભાર છે.
A.
Tips: -
Advertisement
હવામાં એકબીજાથી 1 m અંતરે રહેલા બે બિંદુવત્ ઋણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિઊર્જા ............... દરેક વિદ્યુતભારનું મૂલ્ય છે.
એક ધાતુનો નક્કર ગોળો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો નીચેની આકૃતિમાંથી કઈ ક્ષેત્રરેખા સાચી છે ?