Chapter Chosen

ન્યુક્લિયસ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ટ્રીશિયમ (અર્ધાઅયુ 12.5 વર્ષ) ના લીધે દવાના એક જૂના નમૂનાની રેડિયો-એક્ટિવિટી હાલમાં ખરીદેલ બૉટલ કે જેના ઉપર ‘7 વર્ષ જૂની’ નું લેબલ છે તેના કરતાં આશરે 3% જેટલી જણાય છે, તો આ નમૂનો ચોક્કસ રીતે કેટલા વર્ષો પહેલા બનાવેલ હશે ?

  • 220 વર્ષ અગાઉ

  • 70 વર્ષ અગાઉ

  • 420 વર્ષ અગાઉ

  • 300 વર્ષ અગાઉ


bold X presubscript bold n superscript bold m ન્યુક્લિયસ એક straight alpha અને બે straight beta કણોનું ઉત્સર્જન કરે છે તો જનિત ન્યુક્લિયસ કયું હશે ?
  • bold Z presubscript bold n bold minus bold 4 end presubscript superscript bold m bold minus bold 4 end superscript
  • bold X presubscript bold n superscript bold m bold minus bold 4 end superscript
  • bold Z presubscript bold n superscript bold m bold minus bold 4 end superscript
  • bold Y presubscript bold n bold minus bold 2 end presubscript superscript bold m bold minus bold 4 end superscript

Mp અને Mn અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રૉનના દળ છે. Z પ્રોટોન અને N ન્યુટ્રૉન ધરાવતા ન્યુક્લિયસની બંધન ઊર્જા B છે. તો આપેલા ન્યુક્લિયસનું દળ M (N, Z) કયા સૂત્રથી મળે ? (જ્યાં c એ પ્રકાશનો વેગ છે.)
  • bold M bold space bold left parenthesis bold N bold comma bold Z bold right parenthesis bold space bold equals bold space bold N bold space bold M subscript bold n bold space bold plus bold space bold B over bold c to the power of bold 2
  • bold M bold space bold left parenthesis bold N bold comma bold space bold Z bold right parenthesis bold space bold equals bold space bold N bold space bold M subscript bold n bold space bold plus bold space bold Z bold space bold M subscript bold p bold space bold plus bold space bold Be to the power of bold 2
  • bold M bold space bold left parenthesis bold N bold comma bold space bold Z bold right parenthesis bold space bold equals bold space bold N bold space bold M subscript bold n bold space bold plus bold space bold BC bold 2
  • bold M bold space bold left parenthesis bold N bold comma bold space bold Z bold right parenthesis bold space bold equals bold space bold N bold space bold M subscript bold n bold space bold plus bold space bold Z bold space bold M subscript bold p bold space bold minus bold space bold B over bold c to the power of bold 2

ઉત્સર્જનમાં ઉત્સર્જાતો ઇલેક્ટ્રૉન ................ માંથી ઉદ્દભવે છે.
  • ન્યુક્લિયસમાંથી છટકી જતા ફોટોનમાંથી

  • ન્યુટ્રોનનું પ્રોટોનમાં વિભંજન થવાથી
  • પરમાણુની અંદરની કક્ષાઓમાંથી
  • ન્યુક્લિયસમાંના મુક્ત ઇલેક્ટ્રોન્સમાંથી


Advertisement
1 min અર્ધઆયુવાળા એક રેડિયો-એક્ટિવ તત્વને ધ્યાનમાં લો. જો આમાંનું એક ન્યુક્લિયસ અત્યારે વિભંજિત થાય તો બેજું ન્યુક્લિયસ .................... વિભંજિત થશે.
  • ગમે ત્યારે

  • 1 min બાદ

  • fraction numerator bold 1 over denominator bold In bold space bold 2 end fraction bold space bold min બાદ
  • bold 1 over bold N bold space bold min બાદ જ્યાં આ ક્ષણે હાજર ન્યુક્લિયસોની સંખ્યા છે.

A.

ગમે ત્યારે

Tips: -

ન્યુક્લિયસના વિભંજનની પ્રક્રિયા સંભાવના સાથે સંકળાયેલી છે તેથી ખાત્રીપૂર્વક કઈ ક્ષણે કયા ન્યુક્લિયસનું વિભંજન થશે તે કહી શકાય નહી. તેથી બીજું ન્યુક્લિયસ ગમે ત્યારે વિભંજિત થાઇ શકે છે.


Advertisement
Advertisement