Chapter Chosen

ઘન અવસ્થા

Book Chosen

રસાયણવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવેલ છે ?
  • આંત: આણ્વીય અપાકર્ષણ બળો

  • આંતરઆણ્વીય અપાકર્ષણ બળો

  • આંતરણ્વીય આકર્ષણો બળો

  • આંત: આણ્વીય આકર્ષણ બળો


C.

આંતરણ્વીય આકર્ષણો બળો


સ્ફટિકમયા ઘન પદાર્થના વર્ગીકરણમાં ………….. નો સમાવેશ થતો નથી.
  • ધાત્વીય ઘન

  • આયનીય ઘન

  • આણ્વીય ઘન

  • સિલિકેટ ઘન


D.

સિલિકેટ ઘન


ઘન પદાર્થ, પ્રવાહી અને વાયુ કરતાં કઈ બાબતમાં અલગ પડે છે ?
  • અણુભાર

  • પ્રવાહિતા

  • દળ

  • કદ


B.

પ્રવાહિતા


આણ્વીય ઘનમાં ઘટક કણ તરીકે શું હોય છે ?
  • અણુ

  • છિદ્વ્રો

  • ધન આયન

  • ઋણ આયન


A.

અણુ


કયો પદાર્થ ધાત્વીય સ્ફટિક છે ?
  • સિલ્વર

  • સિલિકોન

  • ફૉસ્ફરસા

  • કાર્બન


A.

સિલ્વર