Chapter Chosen

દ્વાવણો

Book Chosen

રસાયણવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
બેન્ઝિનમાં દ્વાવ્ય કરેલા બેન્ઝાઇક એસિડનો અણુભાર કેટલો મળે ?
  • 78 ગ્રામ/મોલ

  • 61 ગ્રામ/મોલ

  • 244 ગ્રામ/મોલ

  • 122 ગ્રામ/મોલ

C.

244 ગ્રામ/મોલ

બેન્ઝિનમાં દ્વાવ્ય થયેલ બેન્ઝોઇક એસિડના અણુ ડાયમર (દ્વિઅણુ) બનાવે છે. જેથી અણુભાર bold 2 bold space bold cross times bold space bold 122 bold space bold equals bold space bold 224 bold space ગ્રામ/મોલ. સંખ્યાત્મક ગુણધર્મોને આધારે નક્કી થાય છે.

1000 મિ.લી 3 M KCl દ્વાવણમાં કેટલા મોલ KCl દ્વાવ્ય થયેલો હોય ?
  • 2

  • 3

  • 0.3

  • 1

B.

3

નીચેનાપૈકી કયું દ્વાવણ નથી ?

  • મીઠાનું પાણી

  • સોનાના ઘરેણાં
  • હવાનું મિશ્રણ

  • ધૂમાડો

D.

ધૂમાડો

ધુમાડો એરોસોલ પ્રકારનું કલિલ છે.

ધુમાડો એરોસોલ પ્રકારનું કલિલ છે.

C2H5OH નો અણુભાર 46 ગ્રામ/મોલ હોય અને 500 મિ.લી દ્વાવણમાં 23 ગ્રામ ઇથેનોલ ઓગાળવામાં આવેલ હોય તો દ્વાવણની સાંદ્વતા મોલારિટીમાં દર્શાવો.

  • 1 M

  • 2.0 M

  • 0.5 M

  • 1.5 M

A.

1 M

0.1 M NaCl ના દ્વાવણ અને 0.1 M Na2SO4 ના દ્વાવણ વચ્ચે અભિસરણ દબાણનો સંબંધ સમજાવો.
  • Na2SO4 નું અભિસરણ દબાણ NaCl ના દ્વાવણ કરતાં વધુ

  • Na2SO4 નું અભિસરણ દબાણ NaCl ના દ્વાવણ કરતાં ઓછું

  • NaCl નું અભિસરણ દબાણ Na2SO4 ના દ્વાવણ જેટલું જ

  • તેમની વચ્ચેનો સંબંધ નક્કી થઇ શકે નહીં

A.

Na2SO4 નું અભિસરણ દબાણ NaCl ના દ્વાવણ કરતાં વધુ

bold NaCl bold space bold rightwards arrow bold space bold N to the power of bold plus bold space bold plus bold space bold Cl to the power of bold minus bold spaceકરતાં bold Na subscript bold 2 bold SO subscript bold 4 bold space bold rightwards arrow bold space bold 2 bold Na to the power of bold plus bold space bold rightwards arrow bold space bold SO subscript bold 4 superscript bold 2 bold minus end superscript ના દ્વાવણમાં કણો(આયનો)ની સંખ્યા વધુ હોવાથી અભિસરણ દબાણ વધારે હોય.