Chapter Chosen

હેલોઆલ્કે અને હેલોએરિન સંયોજનો

Book Chosen

રસાયણવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ કે જે sp3 સંકરણ ધરાવે છે તે દ્વિબંધ ધરાવતા બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, તો તે સંયોજનોને ................ કહે છે.
  • વિનાઇલ હેલાઇડ

  • આલ્કાઇલ હેલાઇડ

  • એલાઇલિક હેલાઇડ

  • આલ્કાઇલ હેલાઇડ


C.

એલાઇલિક હેલાઇડ


Advertisement
નીચેનાં સંયોજનો પૈકી કયું સંયોજન દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે ?
  • n-પ્રોપાઇલ ક્લોરાઇડ

  • નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ

  • આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ

  • આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ


(1-ક્લોરોઇથાઇલ) બેન્ઝિન એ કયા પ્રકારનો હેલાઇડ છે ?

  • 1degree બેન્ઝાઇલિક હેલાઇડ

  • 2degree બેન્ઝાઇલિક હેલાઇડ

  • 3 degree બેન્ઝાઇલિક હેલાઇડ
  • 1 degree એલાઇલિક હેલાઇડ

નીચેનાં સંયોજનો પૈકી કયું સંયોજન વર્ગીકરણના આધારે જુદું પડે છે ?

  • બેન્ઝાઇલિક હેલાઇડ

  • વિનાઇલ હેલાઇડ
  • એલાઇલિક હેલાઇડ
  • આલ્કાઇલ હેલાઇડ


નીચેનાં સંયોજનો પૈકી કયું સંયોજન પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે ?
  • CH3-CH(Br)-CH2-CH3

  • (CH3)3-C-Cl

  • (CH3)3-C-Cl

  • CH3CH2Cl


Advertisement