Chapter Chosen

જૈવિક અણુઓ

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચેનામાંથી કયું કાર્બોહાઇડ્રેટ અરીસામાં ચાંદીના પ્લેટિંગ માટે વપરાય છે ?
  • સુક્રોઝ

  • સેલ્યુલોઝ

  • ફ્રુકટોઝ

  • ગ્લુકોઝ


D.

ગ્લુકોઝ


નીચેનામાંથી કયું મોનોસેક્કેરાઇડ પેન્ટોઝ છે ?
  • ગેલેક્ટોઝ

  • રીબોઝ

  • ગ્લુકોઝ

  • ફ્રુક્ટોઝ


B.

રીબોઝ


નીચે પૈકી કયું સંયોજન કુદરતમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે ?
  • ગ્લુકોઝ

  • ફ્રુકટોઝ

  • સેલ્યુલોઝ

  • સ્ટાર્ચ


C.

સેલ્યુલોઝ


નીચેનામાંથી કયું સૂત્ર ડાયસેક્કેરાઇડનું સામાન્ય સૂત્ર ગણાશે ?

  • C12H22O11

  • C10H20O10

  • C10H18O9

  • C11H22O11


A.

C12H22O11


લાંબી શૃંખલામય રચના ધરાવતાં પ્રોટીનમાં કયા પ્રકારના બંધની હાજરી જોવા મળે છે ?
  • હાઇડ્રોજન બંધ

  • સહસંયોજક બંધ

  • આયોનિક બંધ

  • ધાત્વીય બંધ


A.

હાઇડ્રોજન બંધ