Chapter Chosen

પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

અંતરાપૃષ્ઠ કઈ બાબત પર આધાર રાખે છે ?

  • જથ્થામય કલામાં રહેલા અણુના કદ પર

  • જથ્થામય કલામાં રહેલા અણુઓની સંખ્યા પર

  • જથ્થામય કલામાં રહેલા અણુના વજન પર

  • જથ્થામય કલામાં રહેલા અણુઓની ભૌતિક સ્થિતિ પર


બે જથ્થામય કલાઓને અલગ કરતી હદને શું કહે છે ?

  • રેખા

  • બિંદુ

  • સ્લૅશ

  • અંતરાપૃષ્ઠ


Advertisement

સપાટી પરથી અધિશોષિત થયેલા અણુઓ કોઈ કારણસર છૂટા પડી જાય તે ઘટનાને શું કહે છે ?

  • શોષણ

  • અવશોષણ

  • અધિશોષણ

  • અપશોષણ


D.

અપશોષણ


Advertisement

નીચેનામાંથી કયું પૃષ્ઠ ઘટનાનું ઉદાહરણ નથી ?

  • વિલિયન

  • ક્ષારણ

  • વિદ્યુતધ્રુવ પ્રક્રિયા

  • સમાંગ ઉદ્દીપક


ધાતુઓનું પૃષ્ઠ સંપૂર્ણ શુદ્વ કરવા કેટલા પાસ્કલ ઉચ્ચ શૂન્યાવકાશની જરૂર પડે છે ?
  • 10-8 થી 10-9
  • 10-8 થી 10-10

  • 10-6 થી 10-9 

  • 10 થી 107


Advertisement