Chapter Chosen

રાસાયણિક ગતિકી

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

1. ઝડપી પ્રક્રિયાઓ માટે સમયનો કયો એકમ પસંદ કરવામાં આવે છે ?

  • દિવસ

  • સેકન્ડ

  • વર્ષ

  • નેનોસેકન્ડ


D.

નેનોસેકન્ડ


Advertisement
પ્રક્રિયાનું તાપમાન વધારતાં પ્રક્રિયા-વેગ વધે છે, કારણ કે.........
  • ઊર્જા અવરોધ ઘટે છે.

  • દેહલી ઊર્જા વધે છે.

  • સક્રિયકરણ શક્તિ વધે છે.

  • અસરકારક અથડામણ પામતા અણુઓની સંખ્યા વધે છે.


પ્રક્રિયાની તત્વયોગમિતિ નીચેનામાંથી શેનું સૂચન કરે છે ?
  • પ્રક્રિયા-ક્રમ

  • પ્રક્રિયાની કાર્યપ્રણાલી

  • પ્રક્રિયામાં બનતાં મધ્યસ્થ સંયોજનોની સંખ્યા

  • પ્રક્રિયકો અને નીપજોની સાપેક્ષ મોલ સંખ્યા


પ્રક્રિયા n1A + n2rightwards arrow નીપજો માટે વેગ = K[A][B]છે. A ની સાંદ્વતા બમણી અને B ની સાંદ્વતા અડધી કરતાં પ્રક્રિયાવેગ .......
  • ચાર ઘણો વધે છે.

  • આઠ ઘણો થાય છે.

  • બમણો થાય છે.

  • દસ ઘણો થાય છે.


પ્રક્રિયા-ગેગનો SI એકમ કયો છે ?
  • મોલ સેકન્ડ-1

  • મોલ મીટર-3 સેકન્ડ-1

  • મોલ સેમી સેકન્ડ-1

  • મોલ લિટર-1


Advertisement