CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ફક્ત ઋણ વીજભારિત
ફક્ત તટસ્થ વીજભાર
ફક્ત ધન વીજભારિત
આપેલ તમામ
C.
ફક્ત ધન વીજભારિત
લીગેન્ડ પાસે કયા પ્રકારનું ઇલેક્ટ્રોન-યુગ્મ ધાતુ-આયનને આપવાની ક્ષમતા છે ?
અબંધકારક ઇલેક્ટ્રૉન-યુગ્મ
પ્રતિબંધકારક ઇલેક્ટ્રૉન-યુગ્મ
બંધકારક ઇલેક્ટ્રૉન-યુગ્મ
આપેલ તમામ
સંકીર્ણમાં હાજર કેન્દ્રિય ધાતુ-અન્ય નીચેનામંથી કયો ગુણધર્મ ધરાવે છે ?
ઇલેક્ટ્રૉન-યુગ્મદાતા
ઇલેક્ટ્રોન-યુગ્મગ્રાહી
ઇલેક્ટ્રૉનદાતા
ઇલેક્ટ્રૉનગ્રાહી
[Cr(en)2Cl2]NO3 સંકીર્ણમાં Cr ધાતુ-આયનની દ્વિતીયક સંયોજકતા ...................... છે.
6
3
3
1
આલ્ફ્રેડ વર્નર
આલ્બર્ટ વર્નર
શ્રેડિન્જર
હૉફમૅન