Chapter Chosen

d અને f વિભાગનાં તત્વો

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સંક્રાંતિ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જણાવો.
  • (n-1)1-10 ns1-2

  • (n-1)f1-14 (n-1)s2p6 d0-1 ns2

  • (n-1)1-10 ns1-2

  • ઉપરોક્ત એકપણ નહીં


C.

(n-1)1-10 ns1-2


કઈ સિન્નાબાર ખનિજમાંથી મેળવાય છે ?

  • Hg

  • Zn

  • Cr

  • Ag


A.

Hg


18 કેરેટ સોનામાં સોનાનું પ્રમાણ કેટલા ટકા ગણાય ?
  • 18 ટકા

  • 75 %

  • 22 %

  • 24 %


B.

75 %


નીચેનામાંથી જે તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં ન હોય તેને દર્શાવો.
  • Ga

  • Br

  • Hg

  • Na


D.

Na


bold Cr presubscript bold 24 ની ભુમિઅવસ્થામાં ઇલેક્ટ્રૉન રચના દર્શાવો.
  • [Ar] 3d6 4s1

  • [Ar] 3d5 4s1

  • [Ar] 3d5 4p1

  • [Ar] 3d6 4p1


B.

[Ar] 3d5 4s1