Chapter Chosen

આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનો

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચેના પૈકી કયો પદાર્થ રિડક્શનકર્તા છે ?
  • પોટૅશિયમ પરમૅંગેનેટ

  • લિથિયમ ઍલ્યુમિનિયમ હાઇડ્રૉઇડ

  • ક્રોમિક ઍસિડ

  • પિરિડિનિયમ ક્લોરો ક્રોમેટ


Advertisement

તૃતીયક આલ્કોહોલનું સામાન્ય સૂત્ર કયું છે ?

  • CH subscript 3 OH
  • left parenthesis CH subscript 3 right parenthesis subscript 2 COH
  • left parenthesis CH subscript 3 right parenthesis subscript 3 COH
  • CH subscript 2 CH subscript 2 OH

C.

left parenthesis CH subscript 3 right parenthesis subscript 3 COH

Advertisement
આલ્કોહોલનું સામાન્ય સૂત્ર કયું છે ?
  • straight R subscript 1 minus straight O minus straight R subscript 2
  • Ar-OH

  • R-OH

  • Ar-O-Ar


નીચેના પૈકી કયો ક્રમ ઉત્કલનબુંદુ માટે સાચો છે ?

  • ક્લોરોઇથેન<ઇથેન<ઇથેનોલ
  • ઇથેન<ક્લોરોઇથેન<ઇથેનોલ

  • ઇથેન>ક્લોરોઇથેન>ઇથેનોલ


Advertisement