Chapter Chosen

ઘન અવસ્થા

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
વાહક, અર્ધવાહક અને અવાહકના એક-એક ઉદાહરણ આપો.

વાહકનું ઉદાહરણ :

C

અર્ધવાહનું ઉદાહરણ :

Si, Ge


અવાહકનું ઉદાહરણ :


NaCl, KCl 

Advertisement

સોડિયમ ક્લોરાઇડ કયા પ્રકારનો ઘન છે ?

  • આયનીય

  • આણ્વીય

  • સહસંયોજક

  • ધાત્વીય


આયનીય ઘનતા ગલનબિંદુ ............... હોય છે.
  • ઘણા ઊંચા

  • સામાન્ય

  • ઘણા નીચા

  • અસામાન્ય


સાદા ઘનની પૅકિંગ ક્ષમતા કેટલા ટકા છે ?
  • 53.26

  • 68.0

  • 74.0

  • 52.36


ક્વાર્ટ્ઝ કેવા પ્રકારનો ઘન છે ?
  • આયનીય

  • આણ્વીય

  • સહસ6યોજક

  • ધાત્વીય


સિલ્વર ધાતુની સ્ફટિક રચના કેવી છે ?
  • fcc

  • સાદો ઘન

  • bcc

  • અસ્ફટિકમય


Advertisement