Chapter Chosen

વિદ્યુતરસાયણ

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચેનામાંથી કયો કોષ સિદ્વાંતથી જુદો પડે છે ?
  • સંગ્રાહક કોષ
  • વિદ્યુતવિભાજન કોષ

  • બળતણ કોષ

  • લેકલેન્સે કોષ


નીચેનામાંથી કઈ કોષ પ્રક્રિયા ડેનિયલ કોષ માટેની છે ?
  • Cu to the power of 2 plus end exponent subscript left parenthesis aq right parenthesis end subscript space plus Fe subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards harpoon over leftwards harpoon space Fe to the power of 2 plus end exponent subscript left parenthesis aq right parenthesis end subscript space plus space Cu subscript left parenthesis straight s right parenthesis end subscript
  • Zn to the power of 2 plus end exponent subscript left parenthesis aq right parenthesis end subscript space plus Mg subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards harpoon over leftwards harpoon space Zn subscript left parenthesis straight S right parenthesis end subscript space plus space Mg to the power of 2 plus end exponent subscript left parenthesis aq right parenthesis end subscript
  • Cu to the power of 2 plus end exponent subscript left parenthesis aq right parenthesis end subscript space plus space Zn subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards harpoon over leftwards harpoon space Zn to the power of 2 plus end exponent subscript left parenthesis aq right parenthesis end subscript space plus space Cu subscript left parenthesis straight s right parenthesis end subscript
  • આપેલી બધી જ પ્રક્રિયાઓ


વિદ્યુત-રાસાયણિક કોષ અમુક સમય બાદ કાર્ય કરતો અટકી જાય છે. શા માટે ?
  • તાપમાન વધવાથી

  • બંને ધ્રુવના કોષપોટૅન્શિયલનો તફાવત શૂન્ય હોવાથી

  • કોષમા6 થતી પ્રક્રિયાની દિશા ઊલટાવવાથી

  • સાંદ્વતામાં ફેરફાર થવાથી


Advertisement
વિદ્યુત-રાસાયણિક કોષમાં કઈ પ્રક્રિયા થાય છે ?
  • ઑક્સિડેશન
  • રિડક્શન

  • રેડૉક્ષ

  • આપેલી બધી જ પ્રક્રિયાઓ


D.

આપેલી બધી જ પ્રક્રિયાઓ


Advertisement
ડેનિયલ કોષમાં કઈ ઘટના બનતી નથી ?
  • Cu ની પટ્ટિના વજનમાં વધારો થાય છે.
  • વિદ્યુતનું વહન ક્ષાર-સેતુ દ્વારા થાય છે.

  • Zn ની પટ્ટીના વજનમાં વધારો થાય છે.

  • ZnSO4 ના દ્વાવણનું રંગપરિવર્તન થતું નથી.


Advertisement