CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયું ખાતુ ખોલાવતી વખતે જ મુદત નક્કી કરી દેવામાં આવે છે ?
બચત ખાતું
ચાલું ખાતું
બાંધી મુદતનું ખાતું
ચેકના મુખ્ય પ્રકાર કેટલા છે ?
એક
બે
ત્રણ
બૅન્કમાં ખાતું ખોલાવનારને શું કહે છે ?
સભ્ય
ખાતેદાર
કૅશિયર
નાણાકીય વ્યવહારોની નોંધ કરવાની ચોપડીને શું કહે છે ?
પાસબુક
નોટબુક
ચેકબુક