Chapter Chosen

ઘન અને ઘનમૂળ

Book Chosen

ગણિત ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણઘન સંખ્યા છે કે કેમ ? શા માટે ?
100


નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણઘન સંખ્યા છે કે કેમ ? શા માટે ?
243


નીચે આપેલી પૂર્ણઘન સંખ્યાઓના ઘનમૂળનો એકમનો અંક ક્યો હશે તે જણાવો :
1. 729
2. 4096
3. 15,625
4. 13, 824
5, 12,167
6. 8000
7. 5832
8. 1331


નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણઘન સંખ્યા છે કે કેમ ? શા માટે ?
729


Advertisement

નીચે આપેલી સંખ્યાઓનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો :
1. 401
2. 258
3. 344
4. 47
5. 66
6. 25
7. 79
8. 10



Advertisement
Advertisement