Chapter Chosen

માનવનિર્મિત પદાર્થો

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

માનવનિર્મિત પદાર્થોનો આપણે વિવેકપૂર્વક ઉ[અયોગ કરવો જોઈએ. શા માટે ?


માનવનિર્મિત પદાર્થો ચોક્કસ હેતુ અને ચોક્કસ ઉપયોગ માટે બનાવવામાં આવ્યા હોય છે. આ પદાર્થો બનાવવા કેટલાક કુદરતી પદાર્થોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 1 ટન કાગડ બનાવવા 17 વૃક્ષોનું લાકડું અને 26,000 લિટર પાણી વપરાય છે. જો આપણે તેનો ઉપયોગ વિવેકપૂર્વક કરીએ કે તેનું પુનઃનિર્માણ કરી વાપરીએ તો કુદરતી પદાર્થો અમુક અંશે બચાવી શકીએ.

Advertisement

નીચે દર્શાવેલ પદાર્થોનું આપેલ કોષ્ટક પ્રમાણે વર્ગીકરણ કરો :
(ટૅરેલિન, શણ, વલ્કેનાઈઝ્ડ (રબર), પૉલિથીન, ટફન ગ્લાસ, નાયલૉન, રૂ, ફોટોક્રોમિક (કાચ), બૅકેલાઈટ, નિયોપ્રીન)


Advertisement