Chapter Chosen

આપણી આસપાસ શું ?

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સૂર્યમાંથી છુટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતાં કેટલો સમય લાગ્યો હશે ? શા માટે ?

Advertisement
આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો ? નોંધ લખો.

આપણી પૃથ્વી એ ભહ્માંડનો એક ભાગ છે. સૌર પરિવારમાં, તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી અનૂકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. સૌર પરિવારના બીજા કોઈ ગ્રહ પાસે આ પ્રકારની અનુકૂળતાઓ હોવાથી સાબિતી મળી નથી.


Advertisement
મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે .............. ટકા ભાગ રોકે છે.

પૃથ્વી પર કુલ .................... આવરણો આવેલાં છે.


પૃથ્વી પરનાં આવરણોનો પરસ્પર શો સંબંધ છે ? કઈ રીતે ?


Advertisement