Chapter Chosen

કામ અને મહેનતાણું

Book Chosen

ગણિત ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ટ્રૅક્ટર દ્વારા 30 એકર જમીન ખેડતાં શંકરભાઈને 10 કલાક અને યાકુબભાઈને 15 કલાક લાગે છે. બંને સાથે ભેગા મળી તેટલી જમીન ખેડી કુલ Rs.6000 મહેનતાણું મેળવે છે. તો બંનેને કેટલી રકમ મળે ?

નિમેષ એક કામ 20 મિનિટમાં પુરૂ કરે છે, તો તેનો કામનો દર કેટલો થાય ?


Advertisement
રામભાઈને પેંડાનાં 180 બૉક્સ તૈયાર કરતાં 3 કલાક લાગે છે, જ્યારે સુરેશભાઈને તેટલાં જ બૉક્સ તૈયાર કરતાં 6 કલાક લાગે છે. બંને સાથે મળીને કેટલા સમયમાં કામ પૂરું કરશે ?

રામભાઈના કામનો દર 

bold equals bold space fraction numerator bold space bold કર ે લ ું bold space bold ક ા મ over denominator bold ત ે bold space bold મ ા ટ ે bold space bold લ ી ધ ે લ bold space bold સમય end fraction

bold equals bold space fraction numerator bold 180 bold space bold બ ૉ ક ્ સ bold space over denominator bold 3 bold space bold કલ ા ક end fraction

bold equals bold space bold 60 bold space bold બ ૉ ક ્ સ bold divided by bold કલ ા ક


સુરેશભાઈના કામનો દર 

bold equals bold space fraction numerator bold કર ે લ ું bold space bold ક ા મ over denominator bold ત ે bold space bold મ ા ટ ે bold space bold લ ી ધ ે લ bold space bold સમય end fraction


bold equals bold space fraction numerator bold 180 bold space bold બ ૉ ક ્ સ over denominator bold 6 bold space bold કલ ા ક end fraction


bold equals bold space bold 30 bold space bold બ ૉ ક ્ સ bold divided by bold કલ ા ક


બંનેનો સંયુક્ત કામન દર = (60+30) બૉક્સ/કલાક = 90 બૉક્સ/કલાક


90 બૉક્સ બનાવતાં લાગતો સમય = 1 કલાક

180 બૉક્સ બનાવતાં લાગતો સમય = bold 180 over bold 90કલાક = 2 કલાક


બંને સાથે મળીને 2 કલાકમાં કામ પૂરું કરશે.


Advertisement

રૂપાલીને એક સાડીમાં ભરતકામ કરતાં 15 દિવસ લાગે છે, તો તેનો કામનો દર શોધો.


કૃપલ એક કામ 8 દિવસમાં પૂરુ કરેન છે, તો તેનો કામનો દર કેટલો થાય ?


Advertisement