Chapter Chosen

કામ અને મહેનતાણું

Book Chosen

ગણિત ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ધરતી સો મિલમાં યંત્ર દ્વારા 9000 ઘનફૂટ લાકડું વહેરતાં સલીમભાઈને 30 કલાક અને જુનેદભાઈને 45 કલાક લાગે છે. જો બંનેને એકસાથે સંયુક્ત રીતે કામ સોંપી કુલ મહેનતાણું Rs.3000 ચૂકવવામાં આવે તો બંનેને કેટલું મહેનતાણું મળે ?

સલીમભાઈના કામનો દર

bold equals bold space fraction numerator bold કર ે લ ું bold space bold ક ા મ over denominator bold ત ે bold space bold મ ા ટ ે bold space bold લ ી ધ ે લ bold space bold સમય end fraction


bold equals bold space fraction numerator bold 9000 bold space bold ઘનફ ૂ ટ over denominator bold 30 bold space bold કલ ા ક end fraction


bold equals bold space bold 300 bold space bold ઘનફ ૂ ટ bold divided by bold કલ ા ક


જુનેદભાઇના કામનો દર

bold equals bold space fraction numerator bold કર ે લ ું bold space bold ક ા મ over denominator bold ત ે bold space bold મ ા ટ ે bold space bold લ ી ધ ે લ bold space bold સમય end fraction


bold equals bold space fraction numerator bold 9000 bold space bold ઘનફ ૂ ટ over denominator bold 45 bold space bold કલ ા ક end fraction


bold equals bold space bold 200 bold space bold ઘનફ ૂ ટ bold divided by bold કલ ા ક


બંનેનો સંયુક્ત કામનો દર = (300+200) ઘનફૂટ/કલાક = 500 ઘનફૂટ/કલાક


500 ઘનફૂટ લાકડું વહેરતાં લાગતો સમય = 1 કલાક

9000 ઘનફૂટ લાકડું વહેરતાં લાગતો સમય= bold 9000 over bold 500 = 18 કલાક


બંનેને એકસાથે સંયુક્ત રીતે કામ સોંપીને કુલ મહેનતાણુ Rs.3000 ચૂકવાય છે.


પ્રતિ ઘનફૂટ લાકડું વહેરવાનું મહેનતાણું 


bold equals bold space fraction numerator bold ક ુ લ bold space bold મહ ે નત ા ન ું over denominator bold ક ુ લ bold space bold ઘનફ ૂ ટ bold space end fraction


bold equals bold space bold 3000 over bold 9000


bold equals bold space bold 1 over bold 3 bold space bold ર ૂ પ િ ય ો


સલીમભાઈનું મહેનતાણું bold equals bold space bold 300 bold space bold cross times bold space bold 18 bold space bold cross times bold space bold 1 over bold 3 bold space bold equals bold space bold Rs bold. bold space bold 1800


જુનેદભાઈનું મહેનતાણું bold equals bold space bold 200 bold space bold cross times bold space bold 18 bold space bold cross times bold space bold 1 over bold 3 bold space bold equals bold space bold Rs bold. bold space bold 1200


આમ, સલીમભાઈને Rs.1800 અને જુનેદભાઈને Rs.1200 મહેનતાણું મળે.


Advertisement

નિમેષ એક કામ 20 મિનિટમાં પુરૂ કરે છે, તો તેનો કામનો દર કેટલો થાય ?


ટ્રૅક્ટર દ્વારા 30 એકર જમીન ખેડતાં શંકરભાઈને 10 કલાક અને યાકુબભાઈને 15 કલાક લાગે છે. બંને સાથે ભેગા મળી તેટલી જમીન ખેડી કુલ Rs.6000 મહેનતાણું મેળવે છે. તો બંનેને કેટલી રકમ મળે ?

રૂપાલીને એક સાડીમાં ભરતકામ કરતાં 15 દિવસ લાગે છે, તો તેનો કામનો દર શોધો.


રામભાઈને પેંડાનાં 180 બૉક્સ તૈયાર કરતાં 3 કલાક લાગે છે, જ્યારે સુરેશભાઈને તેટલાં જ બૉક્સ તૈયાર કરતાં 6 કલાક લાગે છે. બંને સાથે મળીને કેટલા સમયમાં કામ પૂરું કરશે ?

કૃપલ એક કામ 8 દિવસમાં પૂરુ કરેન છે, તો તેનો કામનો દર કેટલો થાય ?


Advertisement