CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો :
મુદ્દલ (Rs.) : 50,000
વ્યાજનો દર : 5 %
મુદત (વર્ષ) : 3
સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો :
મુદ્દલ (Rs.) : 20,000
વ્યાજનો દર : 8 %
મુદત (વર્ષ) : 3
અહીં મુદ્દલ P = Rs.20,000, વ્યાજનો દર R = 8 %, મુદત N = 3 વર્ષ
વ્યાજમુદ્દલ = Rs.25,194.24
ચક્રવૃદ્ધિ વ્યાજ = A – P = 25,194.24 – 20,000 = Rs. 5194.24
આમ, ચક્રવૃદ્ધિ વ્યાજ Rs.5194.24 અને વ્યાજમુદ્દલ Rs.25,194.24
સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો :
મુદ્દલ (Rs.) : 8000
વ્યાજનો દર : 10 %
મુદત (વર્ષ) : 2
સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો :
મુદ્દલ (Rs.) : 6400
વ્યાજનો દર : 12 %
મુદત (વર્ષ) : 2
સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો :
મુદ્દલ (Rs.) : 15,000
વ્યાજનો દર : 10 %
મુદત (વર્ષ) : 2