Chapter Chosen

રચનાઓ

Book Chosen

ગણિત ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
bold m bold angle bold PQR bold space bold equals bold space bold 45 bold degree થાય તેવો ખૂણો રચો. bold angle bold ABC bold space bold approximately equal to bold space bold angle bold PQR થાય તેવો ખૂણો રચો. રચનાના મુદ્દા લખો.

કોણમાપકનો ઉપયોગ કર્યા વગર bold 105 bold degree નો ખૂણો રચો. તેનો દ્વિભાજક રચો. રચનાના મુદા લખો.

Advertisement

XY = 5 સેમી થાય તેવો bold XY with bold bar on top લઈ તેનો લંબ દ્વિભાજક રચો. રચનાના મુદ્દા લખો.


પક્ષ : XY = 5 સેમી આપેલ છે.

કૃત્ય : bold XY with bold bar on topનો લંબ દ્વિભાજક રચવો.



રચનાના મુદ્દા :

1. XY = 5 સેમી થાય તેવો XY with bar on top દોરો.

2. bold XY with bold bar on topના અડધા માપથી વધુ માપની ત્રિજ્યા લઈ X અને Yને વારાફરતી કેન્દ્ર લઈ bold XY with bold bar on top ની ઉપર અને નીચે એક-એક ચાપ મારો. બંને ચાપ પરસ્પર છેદે ત્યાં P અને Q નામ આપો.

3. bold PQ with bold left right arrow on top રચો.

4. bold PQ with bold left right arrow on top એ bold XY with bold bar on top ને જ્યાં છેદે ત્યાં M નામ આપો.


આમ, bold PQ with bold left right arrow on top bold space bold એ bold space bold space bold XY with bold bar on top નો લંબ દ્વિભાજક છે.


Advertisement
કોણમાપકનો ઉપયોગ કર્યા વગર ગુરુકોણ દોરો. આ ખૂણાને એકરૂપ હોય તેવા ખૂણાની રચના કરો. રચનાના મુદ્દા લખો.

કોણમાપકનો ઉપયોગ કર્યા વગર  150 degreeના  માપનો ખૂણો દોરો. આ ખૂણાના દ્વિભાજકની રચના કરો અને રચનાના મુદ્દા લખો.

Advertisement