CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પક્ષ : ગુરુકોણ આપેલ છે.
કૃત્ય : એવો રચો કે જેથી થાય.
રચનાના મુદ્દા :
1. દોરો.
2. Bને કેન્દ્ર લઈ અનુકુળ ત્રિજ્યા વડે એક ચાપ દોરો. આ ચાપ ને છેદે ત્યાં D અને ને છેદે ત્યાં E નામ આપો.
3. તેટલી જ ત્રિજ્યા વડે Qને કેન્દ્ર લઈ એક ચાપ દોરો. આ ચાપ ને છેદે ત્યાં S નામ આપો.
4. Sને કેન્દ્ર લઈ DE જેટલી ત્રિજ્યા વડે બીજો ચાપ દોરો. બંને ચાપ પરસ્પર છેદે ત્યાં P નામ આપો.
5. દોરો.
થાય તેવો મળ્યો.
XY = 5 સેમી થાય તેવો લઈ તેનો લંબ દ્વિભાજક રચો. રચનાના મુદ્દા લખો.