Chapter Chosen

રચનાઓ

Book Chosen

ગણિત ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કોણમાપકનો ઉપયોગ કર્યા વગર bold 105 bold degree નો ખૂણો રચો. તેનો દ્વિભાજક રચો. રચનાના મુદા લખો.

XY = 5 સેમી થાય તેવો bold XY with bold bar on top લઈ તેનો લંબ દ્વિભાજક રચો. રચનાના મુદ્દા લખો.


bold m bold angle bold PQR bold space bold equals bold space bold 45 bold degree થાય તેવો ખૂણો રચો. bold angle bold ABC bold space bold approximately equal to bold space bold angle bold PQR થાય તેવો ખૂણો રચો. રચનાના મુદ્દા લખો.

કોણમાપકનો ઉપયોગ કર્યા વગર ગુરુકોણ દોરો. આ ખૂણાને એકરૂપ હોય તેવા ખૂણાની રચના કરો. રચનાના મુદ્દા લખો.

Advertisement
કોણમાપકનો ઉપયોગ કર્યા વગર  150 degreeના  માપનો ખૂણો દોરો. આ ખૂણાના દ્વિભાજકની રચના કરો અને રચનાના મુદ્દા લખો.




1. bold BX with bold rightwards arrow on top અને તેનું વિરુદ્ધ bold BY with bold rightwards arrow on top  દોરો.

2. Bને કેન્દ્ર લઈ અનુકુળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. આ ચાપ bold BY with bold rightwards arrow on top ને છેદે ત્યાં C નામ આપો.

bold BX with bold rightwards arrow on top ને છેદે ત્યાં E નામ આપો.

3. Cને કેન્દ્ર લઈ તે જ ત્રિજ્યા વડે બીજી ચાપ દોરો. આ ચાપ પહેલી ચાપને છેદે ત્યાં D નામ આપો. bold BD with bold rightwards arrow on top દોરો. bold m bold angle bold DBY bold space bold equals bold space bold 60 bold degree  થશે.

4. bold angle bold space bold DBYનો દ્વિભાજક bold BA with bold rightwards arrow on top રચો. Bને કેન્દ્ર લઈ દોરેલા ચાપને bold BA with bold rightwards arrow on top છેદે ત્યાં M નામ આપો. bold m bold angle bold ABY bold space bold equals bold space bold 30 bold degree થશે અને bold m bold angle bold ABX bold space bold equals bold space bold 180 bold degree bold space bold minus bold space bold 30 bold degree bold space bold equals bold space bold 150 bold degree થાય.

bold therefore bold space bold angle bold ABX bold space bold એ bold space bold 150 bold degree ના માપનો ખૂણો છે.


bold angle bold ABX ના દ્વિભાજકની રચના :

1. Mને કેન્દ્ર લઈ અનુકુળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.

2. Eને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાનો બીજો ચાપ દોરો. બંને ચાપ છેદે ત્યાં P નામ આપો.

3. bold BP with bold rightwards arrow on top દોરો.

bold BP with bold rightwards arrow on top bold space bold એ bold space bold space bold angle bold space bold ABX નો દ્વિભાજક છે.


Advertisement
Advertisement