Chapter Chosen

રચનાઓ

Book Chosen

ગણિત ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

XY = 5 સેમી થાય તેવો bold XY with bold bar on top લઈ તેનો લંબ દ્વિભાજક રચો. રચનાના મુદ્દા લખો.


Advertisement
bold m bold angle bold PQR bold space bold equals bold space bold 45 bold degree થાય તેવો ખૂણો રચો. bold angle bold ABC bold space bold approximately equal to bold space bold angle bold PQR થાય તેવો ખૂણો રચો. રચનાના મુદ્દા લખો.

              



******* bold m bold angle bold PQR bold space bold equals bold space bold 45 bold degree bold space bold ન ી bold space bold રચન ા bold space bold colon 

1. stack bold QR bold space with bold rightwards arrow on top દોરો.

2. Qને કેન્દ્ર લઈ અનુકુળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. આ ચાપ bold QR with bold rightwards arrow on top  ને છેદે ત્યાં F નામ આપો.

3. Fને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાનો બીજો ચાપ દોરો. આ ચાપ પહેલા ચાપને છેદે ત્યાં G નામ આપો.

4. Gને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાનો ત્રીજો ચાપ દોરો. આ ચાપ પહેલા ચાપને છેદે ત્યાં H નામ આપો. open parentheses bold space bold H bold space bold not equal to bold space bold F bold space close parentheses

5. H અને Gને વારાફરતી કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે એક-એક ચાપ દોરો. બંને ચાપ પરસ્પર છેદે ત્યાં I નામ આપો.

6. bold QI with bold rightwards arrow on top દોરો. bold QI with bold rightwards arrow on top પહેલા ચપાને છેદે ત્યાં E નામ આપો. bold m bold angle bold IQR bold space bold equals bold space bold 90 bold degree  છે.

7. bold angle bold IQR નો દ્વિભાજક bold QP with bold rightwards arrow on top રચો. bold QP with bold rightwards arrow on top પહેલા ચાપને છેદે ત્યાં J નામ આપો.


bold therefore bold space bold m bold angle bold PQR bold space bold equals bold space bold 45 bold degree  છે.


****** bold angle bold space bold ABC bold space bold approximately equal to bold space bold angle bold space bold PQR bold space bold ન ી bold space bold રચન ા bold space bold colon bold space

1. bold BC with bold rightwards arrow on top દોરો.

2. Bને કેન્દ્ર અને QF જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. આ ચાપ bold BC with bold rightwards arrow on top ને છેદે ત્યાં M નામ આપો.

3. Mને કેન્દ્ર અને FJ જેટલી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. બંને ચાપ છેદે ત્યાં N નામ આપો.

4. bold BN with bold rightwards arrow on top દોરો.

5. bold BN with bold rightwards arrow on top ઉપર બિંદુ A લો.

bold angle bold ABC bold space bold approximately equal to bold space bold angle bold PQR  છે.


Advertisement
કોણમાપકનો ઉપયોગ કર્યા વગર  150 degreeના  માપનો ખૂણો દોરો. આ ખૂણાના દ્વિભાજકની રચના કરો અને રચનાના મુદ્દા લખો.

કોણમાપકનો ઉપયોગ કર્યા વગર bold 105 bold degree નો ખૂણો રચો. તેનો દ્વિભાજક રચો. રચનાના મુદા લખો.

કોણમાપકનો ઉપયોગ કર્યા વગર ગુરુકોણ દોરો. આ ખૂણાને એકરૂપ હોય તેવા ખૂણાની રચના કરો. રચનાના મુદ્દા લખો.

Advertisement