CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
1. રેખા l રચો, તે પર બિંદુ B, C અને D લો જેથી વિરુદ્ધ કિરણો બને.
2. Bને કેન્દ્ર લઈ એક ચાપ દોરો જે l ને M અને Nમાં છેદે.
3. તેટલી જ ત્રિજ્યા વડે Mને કેન્દ્ર લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. જે Eમાં છેદે.
4. તેટલી જ ત્રિજ્યા વડે Eને કેન્દ્ર લઈ ચાપ દોરો જે ગાઉના ચાપને Fમાં છેદે.
5. તેટલી જ ત્રિજ્યા વડે E અને Fને કેન્દ્ર લઈ એક-એક ચાપ દોરો જે બંને Rમાં છેદે.
6. દોરો. પર બિંદુ A લો. છે.
7. દોરો. પર બિંદુ Q લો. છે.
8. હોવાથી છે.
9. નો દ્વિભાજક રચો, જે અગાઉના ચાપને Gમાં છેદે. થાય.
આમ,
10. નો દ્વિભાજક રચવો :
Gને કેન્દ્ર લઈ એક ચાપ દોરો. તેટલી જ ત્રિજ્યા વડે Mને કેન્દ્ર લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો જે Hમાં છેદે.
દોરો.
નો દ્વિભાજક છે.
XY = 5 સેમી થાય તેવો લઈ તેનો લંબ દ્વિભાજક રચો. રચનાના મુદ્દા લખો.