Chapter Chosen

ઘન અને ઘનમૂળ

Book Chosen

ગણિત ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણઘન સંખ્યા છે કે કેમ ? શા માટે ?
729


                              



 

નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણઘન સંખ્યા છે કે કેમ ? શા માટે ?
243






243 space equals space bottom enclose 3 space cross times space 3 space cross times space 3 space end enclose cross times space 3 space cross times space 3


અહીં પહેલા જૂથમાં 3 એ ત્રણ વખત આવે છે, પણ એ બીજા જૂથમાં માત્ર બે વખત જ આવે છે.

માટે 243 એ પૂર્ણઘન સંખ્યા ન કહેવાય.

નીચે આપેલી પૂર્ણઘન સંખ્યાઓના ઘનમૂળનો એકમનો અંક ક્યો હશે તે જણાવો :
1. 729
2. 4096
3. 15,625
4. 13, 824
5, 12,167
6. 8000
7. 5832
8. 1331



નીચે આપેલી સંખ્યાઓનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો :
1. 401
2. 258
3. 344
4. 47
5. 66
6. 25
7. 79
8. 10



નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણઘન સંખ્યા છે કે કેમ ? શા માટે ?
100






100 space equals space bottom enclose 2 space cross times space 2 end enclose space cross times space bottom enclose 5 space cross times space 5 end enclose


અહીં પહેલા જૂથમાં 2 માત્ર બે વખત અને બીજા જૂથમાં પણ માત્ર બે વખત આવે છે.

એટલે કે 100 એ પૂર્ણઘન સંખ્યા ન કહેવાય.