Chapter Chosen

ચતુષ્કોણ

Book Chosen

ગણિત ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

જે ચતુષ્કોણનાં શિરોબિંદુઓ અનુક્રમે S ,T, U, V હોય તેવો એક ચતુષ્કોણ દોરી તેનાં નામ લખો :


એક ચતુષ્કોણના ત્રણ ખૂણાઓનાં માપ અનુક્રમે 75 degree comma space 65 degree space bold અન ે bold space 120 degree છે. તો આ ચતુષ્કોણના ચોથા ખૂણાનું માપ શોધો.


નીચે આપેલ આકૃતિનો અભ્યાસ કરીને નીચેની ખાલી જગ્યા પૂરો :


1. ની સામેની બાજુ .............. છે.
2. ..............ની સામેની બાજુ AD with bar on top છે.
3. AB with bar on top  ની પાસપાસેની બાજુઓ ........... અને .......... છે.
4. ........... અને ............... એ BC with bar on top ની પાસપાસેની બાજુઓ છે.
5. CD with bar on top ની પાસપાસેની બાજુઓ ............ અને .............. છે.
6. ................ અને ............... એ DA with bar on top ની પાસપાસેની બાજુઓ છે.
7. angle straight A ના સામેના ખૂણાનું નામ લખો. ...........
8. angle straight Dના પાસેના ખૂણા કયા કયા છે ? ………..
9. angle straight Aના પાસેના ખૂણા કયા કયા છે ? ……………..
10.  angle straight A અને  angle straight C કયા ખૂણાના પાસપાસેના ખૂણા છે ? …………………………………..


Advertisement
નીચેની આકૃતિનો અભ્યાસ કરી શક્ય તેટલા બનતા ચતુષ્કોણ વિશેની માહિતી નોટબુકમાં લખો. તે પૈકીના ત્રણની માહિતી કોષ્ટકમાં લખો :




Advertisement

નીચેના ચતુષ્કોણનાં નામ શક્ય તેટલી રીતે લખો :


Advertisement