CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચે આપેલી સંમેય સંખ્યાનું અલગ-અલગ સંખ્યારેખા પર નિરૂપણ કરો :
જુઓ એ 0 અને (-1) વચ્ચેની સંમેય સંખ્યા છે.
ના નિરૂપણ માટે 0 અને (-1) ને જોડતા રેખાખંડના 5
સરખા ભાગ કરી પૂર્ણાંક 0 થી ડાબી તરફના ત્રીજા ભાગ
આગળ સંખ્યા
મળે.
નીચે આપેલી સંમેય સંખ્યાનું અલગ-અલગ સંખ્યારેખા પર નિરૂપણ કરો :
જુઓ એ 2 અને 3 વચ્ચેની સંમેય સંખ્યા છે.
ના નિરૂપણ માટે 2 અને 3 ને જોડતા રેખાખંડના 4
સરખા ભાગ કરી પૂર્ણાંક 2 પછીના પહેલા ભાગ
આગળ સંખ્યા
મળે.
નીચે આપેલી સંમેય સંખ્યાનું અલગ-અલગ સંખ્યારેખા પર નિરૂપણ કરો :
જુઓ એ 0 અને 1 વચ્ચેની સંમેય સંખ્યા છે.
ના નિરૂપણ માટે 0 અને 1 ને જોડતા રેખાખંડના 7
સરખા ભાગ કરી પૂર્ણાંક 0 પછીના ચોથા ભાગ
આગળ સંખ્યા
મળે.
નીચે આપેલી સંમેય સંખ્યાનું અલગ-અલગ સંખ્યારેખા પર નિરૂપણ કરો :
જુઓ એ (-2) અને (-1) વચ્ચેની સંમેય સંખ્યા છે.
ના નિરૂપણ માટે (-1) અને (-2) ને જોડતા રેખાખંડના 5
સરખા ભાગ કરી પૂર્ણાંક (-1)થી ડાબી તરફના ચોથા ભાગ
આગળ સંખ્યા
મળે.
નીચે આપેલી સંમેય સંખ્યાનું અલગ-અલગ સંખ્યારેખા પર નિરૂપણ કરો :
0.5
જુઓ 0 < 0.5 < 1
0.5 એટલે કે એ 0 અને 1 વચ્ચેની સંમેય સંખ્યા છે.
0.5ના નિરૂપણ માટે 0 અને 1 ને જોડતા રેખાખંડના 10 (0.5ના છેદ જેટલા) સરખા ભાગ કરી પૂર્ણાંક 0 પછીના પાંચમાં ભાગ (0.5ના અંચ જેટલા) આગળ 0.5 સંખ્યા મળે.