Chapter Chosen

અખંડ ભારતના શિલ્પી

Book Chosen

ગુજરાતી ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
વલ્લભભાઇનો ભાઇ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે ?

વલ્લભભાઇને કાયદાનો અભ્યાસ ઇંગ્લૅન્ડમાં જઈને કરવો હતો. આથી એમણે બચત કરી પૈસા ભેગા કર્યા હતા; પરંતુ એ પૈસાથી એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા. આ ઘટનામાંથી વલ્લભભઈનો એમના મોટા ભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે. 

Advertisement
વલ્લભભાઈની રમૂજવૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે ? 

વલ્લભભાઇ બાળપણથી જ નીડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ ?

કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા ? વલ્લભભાઇના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે ?

વલ્લભભાઇને 'સરદાર'નું બિરુદ કોણે અને ક્યારે આપ્યું ?

Advertisement