આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો.
આઅ પાઠમાંથી એક વિનોદી ભાગ : લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તો પોતાની પત્નીને જાણ કરે છે ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો, પણ એ પાળી બતાવો ત્યારે સાચા ! આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ ત્યાં જ તુટી ગયો.