Chapter Chosen

સંસ્કારની શ્રીમંતાઇ

Book Chosen

ગુજરાતી ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ઉત્પલભાભી આનંદની શી વ્યાખ્યા આપે છે ?

જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા ? કયા કયા ?

પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે ?

જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા ? એક વાર એમના માથે કેવું સંકટ આવી પડ્યું ?

Advertisement
સુમોહનને કઈ વાત કઠતી હતી ? તેણે દર્શનાને શું કહ્યું ?

સુમોઇહનની ઇચ્છા પોતાની નાનકડી વહાલી બહેન પ્રિતીને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવાની હતી, પણ હાલ એ પરિસ્થિતિ ના હોવાઅથી એ વાત કઠિણ હતી. તેણે દર્શનાને કહ્યું કે બહેન પ્રીતી એના કરતાંત ભણવામાં હોશિયાળ  છે. એને મનમાં એમ હતું કે તે બહેનને ઊંચામાં ઉંચી શક્ય હશે તે કેળવણી આપશે, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી. એને કારણે બહેનને જ સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે.... આટલુ6 કહેતાં તેના અવાજ ભીનો થઈ ગયો.

Advertisement
Advertisement