ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘુસી આવે તો, તમે શું કરશો ?
મારા ઘરમાં હું એકલી સૂતી હઊં અને ધીરેથી એક ચોર ઘરમાં ઘુસી આવે તો હું ઘસઘસાટ ઉંઘી ગયો છું એવો દાવો કરું. પછી ચોર ચોરી કરતા હોય ત્યારે હું બીજા રૂમમાં જઈ, ચપ્પુ લઈને ધીમે પગલે પક્ચો આવેશ અને પાછાળથી તચોરના માથા પર ચપ્પુ મારી દોડીને બહાર આવી 'ચોર આયો.... મેં માર્યો.... ' એમ બૂમાબૂમ કરી દઉ.