ગામમાં શી આફત આવી પડી હતી ?
એક તોફાની, મદમસ્ત સાંઢ રખડતો-રખડતો ગામમાં આવી ચડ્યો હતો. એને જોઈને સીમાડામાં જતાં ઢોર જીવ લઈને નાસતાં. દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો હતો. સાંઢ સીમનો પાક બગાડી નાખતો, પણ કોઈ ચું કે ચા કરી શકતું નહી. ગામમાં આ આફત આવી પડી હતી.