Chapter Chosen

આજ આનંદ

Book Chosen

ગુજરાતી ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ખેડુત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે ?

Advertisement

વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય ?


ઉત્તર-દક્ષિણ દિશામાંથી વાદળાં આકાશમાં ચડી આવ્યાં છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય.

Advertisement
ખેડુત ધોરીડાને તૈયાર કરે છે, કારણ કે...
  • વરસાદ પડી રહ્યો છે.

  • વરસાદની ઋતુ છે.

  • વરસાદ આવવાની તૈયારી છે.

  • વરસાદ થંભી ગયો છે.


લોકોમાં આનંદ વ્યાપો છે, કારણ કે....
  • આકાશમાં વાદળો ઉમટ્યાં છે.

  • મહેમાન આવવાના છે.

  • વરસાદ થંભી ગયો છે.

  • વરસાદ પડી રહ્યો છે.


આ કાવ્યમાં 'ધરતીએ ઓઢ્યાં લીલાં ચીર જો' એટલે ... 

  • ધરતી પર લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે.
  • ધરતી લીલીછમ બની છે.

  • ધરતી પર લીલો રંગ છાંટ્યો છે.

  • ધરતી પર લીલી ચાદર પાથરી છે.


Advertisement