Chapter Chosen

એક મુલાકાત

Book Chosen

ગુજરાતી ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે ? 


ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે. આ શહેર કુલ 30 સેકટરમાં વિભાજિત થયેલું છે. આમાં 'ક'થી 'જ' સુધી કક્કાવારી પ્રમાણે સાત આદા મુખ્ય માર્ગો અને 0-1-2-3 એ એકાં પ્રમાણે ઊભા કુલ 8 માર્ગો છે. ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યાં છે. પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર 'ગ્રીન સિતી' તરીકે ળખાય છે.

ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે ?
  • સરદાર પટેલ
  • ઇન્દિરા ગાંધી

  • રાજીવ ગાંધી

  • મહાત્મા ગાંધી


D.

મહાત્મા ગાંધી


ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે ?
  • 25
  • 28

  • 30

  • 35


C.

30


કોઈ પન રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે ?
  • ગાંધીનગર
  • પાટનગર

  • રાજ્યનું હ્રદય

  • હરિયાળું નગર


B.

પાટનગર


ગાંધીનગરને 'ગ્રીન સિટી' તરીકે કેમ ઓળખવામાં આવે છે ?


ગાંધીનગરના કુલ 30 સેકટરમાં માર્ગો વિભાજિત થયેલા છે. ત્યાં ઠેરઠેર નાનાં-મોટાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે. દરેક માર્ગ વિવિધ પ્રકાઅરનાં ફુલ-છોડથી રળિયામણાં લાગે છે. આથી વૃક્ષોઅને ફુલોથી હરિયાળા અને સુંદર લાગતાં ગાંધીનગરને 'ગ્રીન સિટી' તરીકે ઓળખવામાં આવે છે.