Chapter Chosen

જુમો ભિસ્તી

Book Chosen

ગુજરાતી ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો શું નિર્ણય કરે છે ?

વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે.

જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ?

  • હાથી પર
  • ઘોદા પર

  • પાડા પર

  • વેણુ પર


A.

હાથી પર

જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો ?
  • જુવાર
  • બાઅજરી

  • ગદબ

  • સુકું ઘાસ


C.

ગદબ


પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું ?

પાદાનું નામ વેણુ જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું.

જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ?
  • માનવપ્રેમ
  • પશુપ્રેમ

  • માનવતા

  • લાગણીવેડા


B.

પશુપ્રેમ