Chapter Chosen

તને ઓળખું છું, મા

Book Chosen

ગુજરાતી ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
બાળકનું દુ:ખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે ?
  • માથે હાથ ફેરવે છે.

  • ઓવારણાં લે છે.

  • હાથ પકડી બેઠો કરે છે.

  • સતત તેની સાથે રહે.


કવિ માતાની પરકમ્મા કેવી રીતે કરે છે ?

Advertisement
કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે ?

કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે.

Advertisement
બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે ?
  • ખમ્મા
  • ઓવારણાં

  • અભાગી

  • સાચવજે


માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે ?

Advertisement