Chapter Chosen

ધૂળિયે મારગ

Book Chosen

ગુજરાતી ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કવિ 'ઉપરવાળી બૅંક' કોને ગણાવે છે ?

  • ઇશ્વરને

  • આકાશને

  • દેના બૅંકને

  • સ્ટેટ બૅંંકને


A.

ઇશ્વરને


મનુષ્પે બીજા મનુષ્યે કેવી રીતે મળવું જોઈએ ?

મનુષ્યે બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વરગ પ્રેમથી મળવું જોઈએ.

કવિ આ કાવ્યમાં મનુષ્યજીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે ?
  • ધન-સંપત્તિ

  • જમીન-જાયદાદ

  • મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો પ્રેમ

  • સોનું-ચાદી


C.

મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો પ્રેમ


પ્રવર્તમાન સમયમાં મનુષ્યો શાની પાછળ દોટ મૂકી છે ?

પ્રવર્તમન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ દોટ મૂકી છે.

આ કાવ્યમાં કવિએ 'ધૂળિયે મારગ' શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે ?
  • સાદા-સાત્વિક જીવન અર્થે

  • ધન-સંપત્તિની લાલસા અર્થે

  • સુખ-વૈભવથી ભરપૂર જીવન અર્થે

  • ધુલ, માટી અને કાદવ અર્થે


A.

સાદા-સાત્વિક જીવન અર્થે