Chapter Chosen

આણ્વીય રચના

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કયા કણો વીજભાર ધરાવતા નથી ?

  • પ્રોટોન

  • ન્યુટ્રૉન

  • ઈલેક્ટ્રૉન

  • આપેલ ત્રણમાંથી એક પણ નહીં.


B.

ન્યુટ્રૉન


કયા કણો પરમાણ્વીય કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે ?

  • પ્રોટોન

  • ન્યુટ્રૉન

  • ઈલેક્ટ્રૉન

  • આપેલ ત્રણમાંથી એક પણ નહીં.


C.

ઈલેક્ટ્રૉન


તફાવતના બે-બે મુદાઓ લખો :
અણુ - પરમાણુ


ક્રમ.

અણુ

પરમાણુ

1.

તે સંયોજનનો પાયાનો એકમ છે.

તે તત્વનો પાયાનો એકમ છે.

2.

તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.

તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી.


પરમાણુની ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રૉન સમાઈ શકે ?

  • 2

  • 8

  • 18

  • 32


C.

18


પરમાણ્વીય કેન્દ્રમાં કયા કયા કણો આવેલા હોતા નથી ?

  • પ્રોટોન

  • ન્યુટ્રૉન

  • ઈલેક્ટ્રૉન

  • આપેલ ત્રણમાંથી એક પણ નહીં.


C.

ઈલેક્ટ્રૉન