CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા કણો પરમાણ્વીય કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે ?
પ્રોટોન
ન્યુટ્રૉન
ઈલેક્ટ્રૉન
આપેલ ત્રણમાંથી એક પણ નહીં.
પરમાણુની ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રૉન સમાઈ શકે ?
2
8
18
32
તફાવતના બે-બે મુદાઓ લખો :
અણુ - પરમાણુ
ક્રમ. |
અણુ |
પરમાણુ |
1. |
તે સંયોજનનો પાયાનો એકમ છે. |
તે તત્વનો પાયાનો એકમ છે. |
2. |
તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. |
તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. |
કયા કણો વીજભાર ધરાવતા નથી ?
પ્રોટોન
ન્યુટ્રૉન
ઈલેક્ટ્રૉન
આપેલ ત્રણમાંથી એક પણ નહીં.
પરમાણ્વીય કેન્દ્રમાં કયા કયા કણો આવેલા હોતા નથી ?
પ્રોટોન
ન્યુટ્રૉન
ઈલેક્ટ્રૉન
આપેલ ત્રણમાંથી એક પણ નહીં.