Chapter Chosen

ધાતુ-અધાતુ

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

યોગ્ય રીતે જોડકાં જોડો :

તત્વ

ઉપયોગ

પારો

બળતણ તરીકે

કાર્બન

થર્મૉમિટરમાં

સોનું

ઘરેણાં બનાવટમાં

લોખંડ

યંત્રોની બનાવટમાં

ઍલ્યુમિનિયમ

વીજળીના વહનમાં

 

વાસણો બનાવવામાં


ક્રમ.

તત્વ

ઉપયોગ

1.

પારો

થરમૉમિટરમાં

2.

કાર્બન

બળતણ તરીકે

3.

સોનું

ઘરેણાં બનાવવામાં

4.

લોખંડ

યંત્રોની બનાવટમાં

5.

ઍલ્યુમિનિયમ

વાસણો બનાવવામાં


ધાતુઓના કોઈપણ બે ઉપયોગો જણાવો.


  1. કૉપર, ઍલ્યુમિનિયમ અને આયર્નનો ઉપયોગ વાસણો બનાવવા થાય છે.
  2. કોપર અને ઍલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુતવાહક તાર બનાવવા અને વિદ્યુતનાં સાધનોમાં થાય છે.

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) પારો પ્રવાહી ધાતુ છે.
(2) કોલસાને ખેંચીને તાર બનાવી શકાય છે.
(3) સ્ટઈનલેસ સ્ટીલ મિશ્રધાતુ છે.
(4) ઑક્સિજન ઉમેરાવાની ક્રિયાને ઑક્સિડેશન કહે છે.
(5) રાસાયણિક સૂત્ર એ જ રાસાયણિક બંધારણ અથવા આણ્વીય સૂત્ર કહેવાય.


(1) પારો પ્રવાહી ધાતુ છે.   

(2) કોલસાને ખેંચીને તાર બનાવી શકાય છે.  

(3) સ્ટઈનલેસ સ્ટીલ મિશ્રધાતુ છે.   

(4) ઑક્સિજન ઉમેરાવાની ક્રિયાને ઑક્સિડેશન કહે છે.  

(5) રાસાયણિક સૂત્ર એ જ રાસાયણિક બંધારણ અથવા આણ્વીય સૂત્ર કહેવાય.  


ફૉસ્ફરસનો ઉપયોગ ક્યાં થાય છે ?


ફૉસ્ફરસ દીવાસળી, ફટાકડા, વિસ્ફોટકો તથા જંતુનાશકોની બનાવટમાં વપરાય છે.


NaClનું પૂરું નામ જણાવો.


NaClનું પૂરું નામ સોડિયમ ક્લોરાઈડ છે.