Chapter Chosen

વાયુઓની બનાવટ

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

કાર્બન ડાયૉક્સાઈડ વાયુના ઉપયોગો લખો.


કાર્બન ડાયૉક્સાઈડ વાયુના ઉપયોગો

  1. સોડાવૉટર જેવા ઠંડા પીણાંની બનાવટમાં
  2. આગ ઓલવવા અગ્નિશામકમાં
  3. કાર્બન ડાયૉક્સાઈડનું ઘન સ્વરૂપે ઠંડક ઉત્પન્ન કરવા માટે
  4. ધોવાનો સોડા અને ખાવાનો સોડા બનાવવામાં
  5. ઇડલી, ઢોંસા વગેરેના ખીરામાં આથો લાવવા માટે
  6. વનસ્પતિની પ્રકાશસંશ્લેષની ક્રિયા માટે.

Advertisement

નાઈટ્રોજન વાયુના ઉપયોગો લખો.


નીચે આપેલાં વિધાનોમાં સાચાં વિધાન સામે  ની અને ખોટાં વિધાન સામે  ની નિશાની કરો.

(1) ઑક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે.
(2) કાર્બન ડાયૉક્સાઈડ વાયુ હવા કરતાં હલકો છે.
(3) હાઈડ્રોજન વાયુ ખૂબ જ ઝડપથી ધડાકા સાથે સળગી ઊઠે છે.
(4) નાઈટ્રોજન વાયુ ઑક્સિજન વાયુની ક્રિયાશીલતાને વધારે છે.


યોગ્ય જોડકાં જોડો :

વિભાગ ‘અ’

વિભાગ ‘બ’

(1) ઑક્સિજન વાયુ

(2) કાર્બન ડાયૉક્સાઈડ વાયુ

(3) હાઈડ્રોજન વાયુ

(1) નિષ્ક્રીય વાયુ

(2) દહનપોષક વાયુ

(3) દહનશામક વાયુ

(4) દહનશીલ વાયુ


Advertisement